કોડીનાર : વેલણ-માઢવડ બંદરનો તુટેલો પુલ ૨૪ કલાકમાં પૂર્વવત શરૂ કરાવતું તંત્ર

0
6
Share
Share

કોડીનાર, તા.૧૬

કોડીનાર તાલુકાના વેલણ ગામથી માઢવડ બંદરને જોડતા રોડ ઉપરનો ખાડી ઉપરનો પુલ ગઈકાલે અચાનક ધડકા ભેર ટુટી પડતા વેલણ-માઢવાડ વચ્ચે વાહન વ્યવહાર બંધ થઈ જતા માઢવડ બંદર ટાપુમાં ફેરવાઈ ગયેલ ત્યારે માઢવડ-વેલણ સંયુકત ગ્રામ પંચાયતના સરપંચ બાબુભાઈ સોમાભાઈ બારૈયાએ સ્ટેટ હાઈવે પંચાયતના ના.કા.ઈ. આસુતોષ પટેલ સાથે રહીને ૨૪ કલાકના ટુંકા ગળામાં બે ભુંગળા મુકીને રોડ પુર્વવત ચાલુ કરી આપેલ હતો જે પ્રજા અને તંત્રની મહેનતથી હાલ તુર્ત કાચો પુલ તૈયાર થઈ જતા લોકોને રાહત થઈ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here