કોડીનાર, તા.૧૩
સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી નિમિત્તે ભારતીય જનતા યુવા મોરચા કોડીનાર શહેર અને તાલુકા દ્વારા બાઇક રેલી તથા પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ભાજપના હોદ્દેદારો તથા કાર્યકર મિત્રો બહોળી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.