કોડીનારઃ સરખડી ગ્રામ પંચાયતના નવા મકાનનું સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા લોકાર્પણ

0
29
Share
Share

ગિરગઢડા  તા ૨૩

કોડીનાર તાલુકાના સરખડી ગામે ગઇકાલે સંસદ રાજેશ ચુડાસમા ને મહાનુભાવો નાં હસ્તે ગ્રામ પંચાયત ભવન નું નવ નિર્માણ બિલ્ડિંગ નું ઓપનીગ

જુનાગઢ જિલ્લાના સંસદસભ્ય રાજેશભાઈ ચુડાસમા ને મહાનુભાવો ની ઉપસ્થિત માં કરવામાં આવ્યું આ તકે હાલ જે બિલ્ડિંગ જોવામાં આવ્યું છે તે કોઈ સિનેમા હાઉસ નથી પણ એક ગ્રામ પંચાયત ભવન છે અને કોડીનાર તાલુકાના સરખડી ગામે પંચાયતના નવા મકાનનો લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here