કોટડા સાંગાણીનો વાછપરી ડેમ ઓવરફ્લો

0
26
Share
Share

કોટડાસાંગાણી તા.૧૮

કોટડા સાંગાણી નો વાછપરી ડેમ ઓવરફ્લો થતા કોટડા સાંગાણી નાં લોકોં નદી નાં પૂલ ઉપર થી નિહાળી રહ્યા છેં. પાણી નાં નીકાલ કરવા માટે નાં ૨ નાલા બંધ છેં વધારે વરસાદ પડવાથી નદી નાં પુલ માં ભારે પાણી નો ભરાવો થઈ શકે છેં જે તંત્ર દ્વારા તાત્કાલિક નાલા ચાલુ કરાવે તેવી લોકોં ની માંગણી  છેં આ નાલા ની બાજુ માં સામુહિક આરોગ્ય કેન્દ્ર આવેલું છેં તેમજ પીજીવીસીએલ ની ઓફિસ પણ આવેલી છેં  જેથી કરી ને વધારે વરસાદ પડવાથી વધારે મુશ્કેલી ઉભી નાં થાય માટે તંત્ર દ્વારા તાત્કાલિક નાલા સાફ કરવામાં આવે તો પાણી નાં ભરાવા માં ઘણી બધી રાહત થઈ શકે. હાલ માં વાછપરી ડેમ નો જે ઓવરફ્લો થાય રહ્યો છેં હાલ નાં કોટડા સાંગાણી નાં લોકોં નિહાળી રહ્યા છેં જે ઓવરફ્લો પૂલ પાસે ૭ ફુટ પાણી ભેગું થઈ રહ્યું છેં. ઉપરવાસ માંથી સારું એવું પાણી પૂલ પાસે જોવા મળી રહ્યું છેં. તેમજ કોટડા સાંગાણી નાં ગોંડલી ડેમ ઓવરફ્લો થવામાં ૨ ફુટ બાકી આ ગોંડલી ડેમ ની ટોટલ ૩૦ ફુટ ની સપાટી છેં જેથી કરી નીચાણ વારા વિસ્તારો માં કોટડા સાંગાણી ખરેડા પાંચિયાવદર નાં લોકોં એ સાવચેતી રાખવાની પુરે પુરી તકેદારી રાખવી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here