કિશોરીને પ્રેમજાળમાં ફસાવી યુવકે હવસનો શિકાર બનાવી

0
27
Share
Share

ભુજ, તા.૧૩

ભુજ પંથકની સગીરાને કપડા અને ગીફટની લાલચ આપી યુવકે દુષ્કર્મ આચર્યાની ભોગ બનનારના વાલીએ બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

વધુ વિગત મુજબ ભુજ નજીક માધાપર ગામે રહેતા ભૌતીક લક્ષ્મણ આહીર નામના શખ્સે સગીરા પર દુષ્કર્મ ગુર્જાયાની બી.ડીવીઝન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ભૌતીક આહીર વિરૂઘ્ધ પોકસો અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી અને પોલીસે ભૌતીક આહીરની ધરપકડ કરી પ્રાથમીક તપાસમાં યુવકે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી કપડા અને ગીફટ આપવાની લાલચ આપી હતી તેમજ કિશોરીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અશ્લિલ વિડીયો ક્લિપ મોકલી બીભત્સ ચેટીંગ કરી કિશોરી સાથે આરોપીએ પોતાના ઘરે શરીરસંબંધ બાંઘ્યાનુ બહાર આવતા વધુ તપાસ પી.આઈ. એસ.બી.વસાવા સહિતનો સ્ટાફ ચલાવી રહયા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here