કાલે કતકપરા ગામે સમુહશાદી યોજાશે

0
58
Share
Share

માણાવદર, તા. ૧૭
માણાવદર તાલુકાના કતકપરા ગામે સમસ્ત સુન્ની મુસ્લિમ સમાજ કતકપરા દ્રારા ૧૯ મીએ સમુહશાદીનું આયોજન સેતા હાસમભાઇ મોતીભાઇ (સરપંચ ) કતકપરા ના વડપણ હેઠળ કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ યુગલો નિકાહથી જોડાનાર છે. દરેક યુગલને આયોજકો તરફથી ૩૮ થી વધારે પ્રકારની ભેટ-બક્ષિસો આપવામાં આવશે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here