લીંબડી: ન.પા. કર્મચારીઓ દ્વારા રૂા. ૫૦ હજારનો ચેક મુખ્યમંત્રી રાહત ફંડમાં અપાયો

0
15
Share
Share

સુરેન્દ્રનગર, તા. ૨૩

લીંબડી નગરપાલિકા સ્ટાફ કર્મચારીઓ તથા કાયમી કામદારો  ભારતમાં કોરોના વાયરસના મહારોગના ભરડામાં કેટલાય લોકો આવી ગયા છે ત્યારે  આ લોકોના મદદ માટે વ્હારે આવ્યા છે. તેઓ બધા ભેગા મળી ફંડ એકઠું કરીને  મુખ્યમંત્રીના રાહત ફંડમાં રૂા. પચાસ હજારનો ચેક લીંબડી તાલુકા મામલતદાર મહાવીરસિંહ ઝાલાને અર્પણ કરેલ હતો. આ ચેક અર્પણ કરતા ઘનશ્યામસિંહ ઝાલા, કે.ડી.ચાવડા, ચેતન શાહ, જગદીશ પરમાર, ચંદુભાઈ, હિંમતભાઈ હાજર રહ્યા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here