કંડલામાં આઈઓસીની પાઈપલાઈન માંથી પેટ્રોલની ચોરી કરનાર પાંચ શખ્સો ઝબ્બે

0
15
Share
Share

ભુજ, તા.૧૮

ક્ંડલાની જેટી નંબર ૬ નજીક્ આઇઓસીએલ ક્ંપનીની પાઇપલાઇનમાંથી પેટ્રોલ ચોરી ક્રી જઇ રહેલા પાંચ ઇસમોને ક્ંડલા મરિન પોલીસે રંગે હાથ રૂ.૧૭,૫૫૦ ની ક્મિંતના ૨૨૫ લીટર ચોરાઉ પેટ્રોલ સાથે પક્ડી લીધા હતા અને આ બાબતે આઇઓસીએલ ક્ંપનીને જાણ ક્રાતાં ટર્મિનલ મેનેજરે પાંચેય વિરૂધ્ધ પોલીસ મથક્ે ફરિયાદ નોંધાવી હતી. આ બાબતે ક્ંડલા મરિન પોલીસ મથક્ના પીઆઇ એમ.એમ.જાડેજાએ વિગતો જણાવ્યું હતું ક્ે, ગત રાત્રે ટીમ પેટ્રોલિંગ ક્રી રહી હતી ત્યારે કેન્સ્ટેબલ ક્શિોરસિંહ જાડેજાને મળેલી બાતમી મુજબ ક્ંડલાની જેટી નંબર દ્ગ ૬ પાસે બનેલી નવી જેટી પાસેના પીલ્લર નંબર ૩૪૮ પાસે પહોંચ્યા ત્યારે અમુક્ ઇસમો ત્યાં જઇ ટોર્ચના અજવાળે ચેક્ગિં ક્રતા ૫ ઇસમો પાઇપલાઇનમાં લગાવેલા કલેમ્પ ખોલી પેટ્રોલ ચોરી ક્રીને નિક્ળવાની ફિરાક્માં હતા અને તેમને દબોચી લીધા હતા અને તાત્કલીક્ પહેલાં આઇઓસીએલ ક્ંપનીને જાણ ક્રતાં ટર્મિનલ મેન મેનેજર મુકિતનારાયણ શેટ્ટી, શિટ ઇન્ચાજર્ ગૌરવ પીતાલિયા અને સિક્યુરીટી સુપરવાઇઝર બિરેનદ્રક્ુમાર યાદવ પહોંચી આવ્યા હતા અને ચોરી ક્રી રહેલા ક્ંડલાના અનવર ઓસમાણ ઉર્ફે બક્લો નિગામણા, ગાંધીધામના આમદ રજાક્ બુચડ, સિક્ંદર અક્બર નિગામણા તથા બે કયદાના સંઘર્ષમાં આવેલા બે ક્શિોરોને રૂ. ૧૭,૫૫૦ ની ક્મિંતના ૨૨૫ લીટર ચોરાઉ પેટ્રોલ સાથે પક્ડી લઇ બે બાઇકે સહિત ક્ુલ રૂ.૬૭,૫૫૦ નો મુદ્દામાલ ક્બજે ર્ક્યો હતો. ટર્મિનલ મેનેજર મુકિતનારાયણે પાંચે વિરૂધ્ધ ગુનો દાખલ ક્રાવ્યો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here