કંડલાઃ વિજશોકથી શ્રમિકનું મોત

0
17
Share
Share

ભુજ, તા.૧૧

ક્ંડલા સ્પેશિયલ ઇકેનોમિક્ ઝોનમાં આવેલી એક્ ક્ંપનીમાં કમદારને વીજ શોક્ લાગતાં પ્રાણ ગુમાવ્યા હોવાની ઘટના બી-ડિવિઝન પોલીસ મથક્ે નોંધાઇ છે. કસેઝમાં આવેલી ક્ંપનીમાં ગત સાંજે કમ ક્રી રહેલા મુળ માંડવીના મેરાઉ ગામના ૨૬ વર્ષીય ક્શિનનાથ સોમનાથ બાવાજીને અચાનક્ વીજ ક્રંટ લાગતાં તેને સારવાર માટે રામબાગ હોસ્પિટલ લઇ જવાયો હતો પરંતુ સારવાર કરગત નિવડે તે પહેલાં જ તેણે દમ તોડી દીધો હતો. આ બાબતે તબીબે પોલીસને જાણ ક્રતાં આગળની તપાસ પીઆઇ સુમીત દેસાઇએ હાથ ધરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here