ઓખા મંડળનાં મોજપ નજીક અકસ્માતમાં એકનું મોત

0
29
Share
Share

મીઠાપુર, તા.૨૩

દેવભૂમી દ્વારકા જીલ્લાનાં ઓખા મંડળના મીઠાપુરથી ૬ કી.મી. દુર મોજપ ગામ નજીક અકસ્માતમાં એક વ્યક્તિનુ કમકમાટી ભર્યુ મોત નીપજેલ છે. આ ગમખ્વાર અકસ્માતમાં સ્કુટર ચાલક લખમણભા ખીરાભાનુ મોત નીપજેલ છે. બનાવની વિગત મુજબ તા.૨૨ ના દિને સાંજના સમયે મીઠાપુર નજીકના મોજપ ગામ પાસેથી સ્કુટર લઈને મૃતક લખમણભા જતા તે સમયે સામેથી આવતા પીકઅપ વાહને હડફેટે ચડાવતા સ્કુટર ચાલકનુ ઘટના સ્થળે જ મોત થયુ હતુ. પીકઅપ વાહન ચાલક ગાડી છોડીને ભાગી ગયો હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here