ઓખા-ખુદર રોડ સ્પે.ટ્રેન પુરી સ્ટેશન સુધી લંબાવાઈ

0
30
Share
Share

રાજકોટ, તા.૨૮

પશ્ચિમ રેલ્વે દ્વારા યાત્રીકોની માંગ અને સુવિધાને ઘ્યાને લઈને ટ્રેન નં.૦૮૪૦૨ ઓખા-ખુદર રોડ તથા ૦૮૪૦૧ ખુદર રોડ-ઓખા અઠવાડીક સ્પે.ટ્રેન હવે પુરી સ્ટેશન સુધી ચલાવવાની જાહેરાત રાજકોટ ડીઆરએમ અભિનવ જૈફે જણાવ્યું છે ખાસ અઠવાડીક ટ્રેન નં.૮૪૦૨ ઓખા-ખુદર રોડ સ્પે.તા.૭-૧૦ ના રોજ ઓખાથી સવારે ૮.૩૦ કલાકે, બપોરે ૧.૨૪ વાગ્યે રાજકોટ તથા ત્રીજા દિવસે સવારે ૧૦.૨૦ વાગ્યે પુરી પહોંચશે પરત ટ્રેન નં.૮૪૦૧ ખુદર રોડથી ઓખા સ્પેશિયલ તા.૪ ઓકટોબરે પુરીથી સવારે ૯.૨૬ કલાકે રવાના થઈને ત્રીજા દિવસે સવારે ૮.૦૦ કલાકે રાજકોટ થઈને બપોર ૧.૫૦ કલાકે ઓખા પહોંચશે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here