ઓખામંડળના ખેડૂતોને ડીઝલમાં સબસીડી આપવા રજુઆત

0
19
Share
Share

મીઠાપુર, તા.૩૦

ઓખા મંડળના ખેડુતોને ડીઝલમાં સબસીડી આપવા ઓખાથી મંડળ તાલુકા કિશાન સંઘના પ્રમુખ સમૈયામાં માણેક ત્યા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રામભા કેર દ્વારા દ્વારકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવેલ છે.તેમાં જણાવ્યા અનુસાર ડિઝલના ભાવ પ્રતિરોજ વધતા જાય છે. અને બીજી બાજુ અને પેદાસોના ભાવ ઘટતા જાય છે. તેમજ પણીક ખાતર વિ.ના ભાવો પણ ભડકેબળે છે. આવી સ્થીતીમાં ખેતઓજાર તરીકે વય રાતા ટ્રેકટરમાં વપરાતા ડીઝલના ભાવ વધુ છે તો જે રીતે માછીમારોને ડીઝલમાં સબસીડી આપવામાં આવી રહી છે. તે જરીતે ખેડુતોને પણ ખેત વપરાશમાં વપરાતા ડીઝલમાં સબસીડી આપવા અરજ કરવામાં આવી છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here