એસ.એસ.સી.બોર્ડમાં સાધુ સમાજનું ગૌરવ

0
26
Share
Share

ગોંડલ. તા.૨૨

ગંગાજળિયા માર્ગી સાધુ સમાજ નું ગૌરવ વધારતા માર્ચે ૨૦૨૦ માં લેવાયેલી એસ.એસ.સી બોર્ડ ની પરીક્ષામાં જેતપુરના ક્રિશ ચેતનભાઈ ગંગાજળિયા એ ૯૯.૫૯.પી.આર સાથે જેતપુર કેન્દ્ર માં ત્રીજા નંબરે તેમજ શાળામાં પ્રથમ ક્રમાર્કે પાસ થતા શાળાનું તથા ગંગાજળિયા (બા.વૈ.)માર્ગી સાધુ સમાજ નું ગૌરવ વધારતા શાળાના શિક્ષકો દ્વારા તેમજ સાધુ સમાજના આગેવાનો દ્વારા અભિનંદન પાઠવ્યા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here