એરપોર્ટ સ્કૂલ ખાતે એનએસયુઆઈએ શિક્ષણ મંત્રીના વિરોધમાં નારા લાગ્યા

0
29
Share
Share

અમદાવાદ,તા.૦૪

અમદાવાદ એરપોર્ટ સ્કૂલ ખાતે એનએસયુઆઈએ વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ફી વધારાને લઇ વિરોધ કરાયો હતો. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાની વિરોધમાં નારા લાગ્યા હતા.વાલીઓ અને વિદ્યાર્થીઓને ન્યાય આપોની માંગ સાથે એરપોર્ટ સ્કૂલની બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતુ.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here