ઉપલેટાઃ કાર હડફેટે બાઈક ચડતાં યુવાનનું મોત

0
16
Share
Share

ધોરાજી,તા.૮

ઉપલેટામાં રહેતા કડીયા ધર્મદીપ ઉર્ફે લાલો અનિલભાઈ ટાંક (ઉ.૨૫) તેની મોટર સાઈકલ નંબર જીજે ૦૩ એફ.એન. ૫૦૭૩ લઇને જતો હતો ત્યારે ઇન્ડીકો કાર નંબર જીજે ૨૫ જે ૭૪૮૧ના ચાલકે મોટર સાયકલને હડફેટે લેતાં યુવાનનું કરુણ મોત થયેલ છે.

આ અંગે કારચાલક સામે મરનાર યુવાન ભાઈ રાજ અનિલભાઈ ટાંક ઉપલેટા પોલીસમાં ફરિયાદ દાખલ કરેલ છે. મરનાર યુવાન ખાનગી પેઢીમાં નોકરી કરતો હતો. ગોરસ હોટલમાં જતા હતા ત્યારે આ અકસ્માત થયેલ હતો. અનિલભાઈને ૩ પુત્ર છે જેમાં ધર્મદીપ ભાઈનો બીજો નંબર હતો. આ અંગે ઉપલેટા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરેલ છે.

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here