ઉના : સરકારની યોજના સંદર્ભે લોન ધીરાણ અંગે સેમીનાર યોજાયો

0
16
Share
Share

ઉના, તા.૧૪

ઉના ન.પા.ના સભાખંડમાં સફાઈ કામદારો અને તેમના આશ્રીતો માટે અલગ અલગ સરકારની યોજના લોન ધીરાણ આપવા માટે એક સેમીનાર નાયબ નિયામક અનુસુચિત જાતિ કલ્યાણ ગીર સોમનાથ કુમારી આનંદબા ખાચર, ઉના ન.પા. ચીફ ઓફીસર પાર્થવભાઈ બી.પરમાર મદદનીશ જીલ્લા મેનેજર જયેશભાઈ કે.જોરા હાજર રહયા હતા. ઉના ન.પા.ના સફાઈ કામદારો ત્થા ભારતીય મજદુર સંઘના પ્રતિનિધિ કિશોરભાઈ હાજરી આપી હતી. આ સેમીનારમાં સરકારની અલગ-અલગ યોજનાએ લોન ધિરાણ યોજનાની માહિતી આપવામાં આવી આ શિબિર યોજવા બદલ વાલ્મીકી સમાજના પ્રમુખ નાથાભાઈએ આભાર માન્યો હતો અને સરકાર દ્વારા, ઘર ઘર સુધી લાભ પહોંચાડવા બદલ આભાર માનેલ હતો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here