ઉના શહેર યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે કમલેશભાઈ બાંભણીયાની વરણી કરાઈ

0
31
Share
Share

ઉના, તા.૨૮

તાજેતરમાં ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા શહેર કક્ષાએ યુથ યુવા શહેર પ્રમુખ તરીકે કમલેશભાઈ ડાયાભાઈ બાંભણીયાની વરણી કરતા તેમણે ૫૦ થી ૬૦ યુવા કાર્યકરોની નિમણુંક કરતા તેમની વરણીને ધારાસભ્ય પુંજાભાઈ વંશ તાલુકા પ્રમુખ રામભાઈ ડાભી શહેર પ્રમુખ ગુણવંતભાઈ તળાવીયા ત્થા ગીરગઢડા તાલુકા પ્રમુખ બાલુભાઈ હીરપરાએ આવકારી અભિનંદન આપેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here