ઉના શહેર એકતા સમિતિમાં બે પત્રકારોની નિમણુંક કરાઈ

0
16
Share
Share

ઉના, તા.૨૪

તાજેતરમાં ઉના શહેર એકતા સમિતિની રચનાની જાહેરાત પ્રાંત અધિકારી પ્રજાપતિએ કરતા આ સમિતિમાં ઉના ગીરગઢડા પ્રેસ કલબનાં સભ્ય સુનીલભાઈ નારણભાઈ મુલચંદાણીની સભ્ય તરીકે ત્થા પત્રકાર મયંકભાઈ મનુભાઈ જોશીની પત્રકાર સભ્ય તરીકે નિમણુંક કરાતા ઉના-ગીરગઢડા પ્રેસ કલબનું ગૌરવ વધાર્યુ છે. તેમને શુભેચ્છાઓ ત્થા અભિનંદન મળી રહયા છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here