ઉના : વિદેશી દારૂના ગુન્હામાં એક વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

0
23
Share
Share

ઉના, તા.૨૬

નવાબંદર મરીન પોલીસે ૨૦૧૯ માં વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી પાડેલ હતો જે ગુના નં.૧૫૬/૨૦૧૯ નો આરોપી અસલમ ઈબરામ શેખ નાસી ગયેલ હોય નવાબંદરનાં પોલીસ એમ.કે.વાળા ત્થા ગોવિંદભાઈ મેરેને બાતમી મળતા ભાવનગરમાં રહેતા અસલમ શેખને પકડી નવાબંદર લાવી ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here