ઉનાનાં પત્રકાર ત્થા એડવોકેટ ત્થા સમસ્ત બ્રહ્મ સમાજનાં યુવા કાર્યકર હિતેશભાઈ એસ.જોશી તેમના જીવનનાં ૪૦ વર્ષ પૂર્ણ કરી ૪૧ માં વર્ષમાં પ્રવેશ કરતા હોય તેમનો જન્મદિવસ તા.૨૯ ના રોજ હોય તેમના મિત્ર વર્તુળ ત્થા શુભેચ્છકો દ્વારા મોબાઈલ નં.૯૪૨૮૪૯૫૦૪૦ પર શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.