ઉના : નાથળ ગામે એસ.ટી.બસનુ ટાયર ફાટતા ખાણ ગામનાં સરપંચને ગંભીર ઈજા

0
33
Share
Share

ઉના, તા.૨૬

ઉનાનાં ખાણ ગામના સરપંચ જીણાભાઈ સોલંકી ઉ.વ.૪૫ આજે કોડીનારથી ઉના એસ.ટી.બસમાં  આવતા હતા ત્યારે નાથળ ગામ પાસે એસ.ટી.બસના પાછલા વ્હીલનુ ટાયર ધડાકા ભેર ફાટતા જીણાભાઈ ટાયર ઉપરની સીટ ઉપર બેઠેલ હોય ધડાકા ભેર ફાટતા બન્ને પગમાં ગંભીર ઈજા થતા ઉના સરકારી દવાખાને સારવાર માટે ખસેડેલ છે. બસનુ ટાયર ફાટતા બસનુ પતરૂ તુટી પગમાં વાગતા ઈજા થયાનુ જાણવા મળે છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here