ઉના-ગીરગઢડામાં ભારે વરસાદથી મગફળી-કપાસનાં પાકને સંપૂર્ણ નૂકશાન

0
17
Share
Share

ઉના તા. ૧ર

ગીર સોમનાથ જીલ્લા ભા.જ.પ. મંત્રી પ્રકાશભાઇ ટાંકે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, કૃષી મંત્રી આર.સી. ફળદુને લેખીતમાં રજુઆત કરી છે. કે ઉના-ગીરગઢડા તાલુકાનાં કાંધી, વાવરડા, ઉમેજ, ભાચડ, ભડીયાદર, વાજડી, કંસારી ગામોની સીમમાં ઓગષ્ટ ત્થા સપ્ટેમ્બર માસમાં ભારે વરસાદ ૧૫૦ ટકાથી વધુ પડેલ છે. ખેતરોમાં હજુ પાણી ભરાયેલા છે. મગફળી, કપાસ, કઠોળ, બાજરી, જુવાર પાક સદંતર નિષ્ફળ ગયો છે. છેલ્લે ૧૦/૮/૨૦૨૦નાં ૩ ઇંચ વરસાાદ વરસી જતા ખેડુતોએ ખેતરમાં કાઢેલી મગફળીના પાથરા તણાઇ ગયા હતા. તેથી ખેડુતોને ૧૦૦ ટકા સહાય ચુકવવા માંગણી છે. જેથી શીયાળુ, ઉનાળુ પાક લઇ શકે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here