ઉના/ ગિરગઢડા તાલુકા પંચાયતના ચાર કર્મચારીઓ આજે નિવૃત થતા નિવૃત્તિ વિદાયમાન અપાયું

0
10
Share
Share

ગિરગઢડા, તા.૩૦

ઉના/ ગિરગઢડા તાલુકા પંચાયત ના ચાર(૪) કર્મચારી ઓ આજે વય મર્યાદા ના લીધે નિવૃત થતા. ભીખાભાઇ કિડેચા. મનોજભાઈ દવે. હરિભાઈ બી.વાળા. અજિતભાઈ ત્રિવેદી આજરોજ ૩૭. વર્ષ સુધી ફરજ બજાવી આજે નિવૃત થતા તેમને ભાવસભર નિવૃત્તિ વિદાયમાન આપવામાં આવ્યું હતું.

ઉપરક્ત ચારેય કર્મચારી ઓ એ ૩૭. વર્ષ પુરી નિષ્ઠા પૂર્વક કામગીરી નિભાવી અને લોકોમાં ચારી નામના મેળવી છે.

તમામ કર્મચારી ઓ તાલુકા પંચાયત માં ફરજબજાવી રહ્યા હતા આ વિદાય માન અવસરે સથી કર્મચારી ઓ દ્વારા સ્વસ્થ દીધાયું માટે શુભેચ્છા પાઠવી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here