ઉના : ગંગદેવ પરીવારનું સ્નેહમિલન યોજાયું

0
18
Share
Share

ગીરગઢડા, તા.૧૯

અહીં ખાતે તાજેતરમાં પ્રારંભ થયેલા નવા વર્ષનાં પ્રસંગે તાલુકામાં વસતા ગંગદેવ પરીવાર દ્વારા તા.૧૬ ના રોજ અહીંના લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે નવાવર્ષ સંદર્ભે સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે ગંગદેવ પરીવારના સમાજીક-રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here