ઉના : ખાણ ગામે બુટલેગરની ઓફિસની અગાસીમાંથી ૪ પેટી દારૂ ઝડપાયો

0
10
Share
Share

ઉના તા.૨૯

ઉનાનાં પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ કમલેશભાઇ જે. પીઠીયા, ધર્મેન્દ્રસિંહ, ભીખુશા બચુશાએ બાતમીનાં આધારે ઉના તાલુકાનાં ખાણ ગામે દારૂનાં બૂટલેગર રસીકભાઇ જીણાભાઇ બાંભણીયાની ઓફિસની અગાસીમાં જઇ તપાસ કરતા પરપ્રાંતની ઇંગ્લીશ દારૂની પેટી નંગ-૪ ૭૮ બોટલ કિંમત રૂા.૩૪ હજાર ૨૦૦ની કિંમતની પકડી પાડી બુટલેગર રસીક જીણાની ધરપકડ કરી ઉના લાવેલ હતાઃ. તપાસ પીએસઆઇ રમેશભાઇ એન. રાજયગુરૂ કરી રહ્યા છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here