ઉના : આરોગ્ય વિભાગની ભેળસેળસામે ઝુંબેશ

0
16
Share
Share

ગીરગઢડા, તા.૧૩

તાલુકામાં દિપોત્સવી તહેવારો સંદર્ભે અખાદ્ય પદાર્થો તેમજ ભેળસેળ સામે તાલુકા વિકાસ અધિકારી દ્વારા આરોગ્ય વિભાગને આપવામાં આવેલ સુચના સંદર્ભે તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં આઈસ્ક્રીમ-ગુલ્ફી, કોન જેવા ખાદ્ય પદાર્થોના વિતરકોને ત્યાં ચેકીંગ કરી અખાદ્ય-વાસી તેમજ ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોના નમૂના લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here