ઉનામાં નુતનવર્ષ નિમિતે સ્વામિનારાયણ મંદિરે ભવ્ય અન્નકુટ દર્શન યોજાયા

0
30
Share
Share

ઉના તા. ૧પ

ઉના શહેરમાં અતિ પ્રાચીન સો વરસ જુના સ્વામિનારાયણ મંદિરે આજે ગોર્વધન પુજા નિમિતે મંદિરના કોઠારી સ્વામી શાસ્ત્રી રામકૃષ્ણદાસ સ્વામી ત્થા મંદિરના પ્રમુખ શાસ્ત્રી માધવદાસ સ્વામિના માર્ગદર્શન હેઠળ હરિભકતો ના સહકારથી નુતનવર્ષ નિમિતે ગોર્વધન પુજા ત્થા વિવિધ મીઠાઇઓ, ફરસાણનો ભવ્ય અન્નકુટ ભગવાન ઘનશ્યામ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવને ધરાવેલ હતો અને રાજભોગ આરતીમાં ઉના શહેર ત્થા તાલુકા ભરમાંથી સેકડો હરિભકતોએ દર્શનનો લાભ લઇ ધન્ય બન્યા હતા. આવનારૂ વરસ સૌને આરોગ્યપ્રદ અને શુખ શાંતિ રૂપ પસાર થાય તેવી ભગવાનને પ્રાર્થના કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here