ઉનાના સૂર્યમુખી હનુમાન મંદિરે અન્નકોટના દર્શન યોજાયા

0
22
Share
Share

ઉના, તા.૨૧

ઉનાના ત્રિકોણ બાગ સામે વારસો જુના સૂર્યમુખી હનુમાનજી મંદિરે મંદિરના પૂજારી માંહીયેશભાઈ જોશીએ ભક્તોના સહયોગ વચ્ચે નવા વર્ષ નિમિત્તે ભવ્ય અન્નકોટ દર્શનનું આયોજન કરાયું હતું. જેનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. આ તકે દર્શનાર્થીઓએ અન્નકોટ પ્રસાદી મેળવીને ધન્યતા અનુભવી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here