ઉનાઃ બે ભેંસ સાથે ગેરકાયદે હેરાફેરી કરતાં બે શખ્સો ઝડપાયા

0
21
Share
Share

ઉના, તા.૨૨

ઉનાનાં પી.એસ.આઈ એચવી ચુડાસમા તથા પોલીસ નીલેશભાઈ છગનભાઈ, ભીખુભાઈ,બચુભાઈ, મેહુલ સિંહ, પ્રતાપસિંહ, ધર્મેન્દ્રસિંહ, વિજયભાઈ, અકરમજીતસિંહ, નાઈટ પેટ્રોલીંગમા હતા. ત્યારે ઉના-કોડીનાર હાઈવે રોડ ઉપર એક બોલેરો પીકઅપવાન ને જી.જે. ૧૪-એક્ષ-૩૯૨૫ વાળો પોતાનું વાહન પુરઝડપે ચલાવતા રોકાવતા ચાલક જહાગીર જમાલભાઈ મહીડા ઉ.વ.૨૧ રે આદસંગ થોરડી તા.સ્તવરકુંડલા જી.અમરેલી તથા તેની બાજુમાં બેઠેલા ભીખાભાઈ વલીભાઈ ચૌહાણ જાતે ઘાંચી મુસ્લીમ ઉ.વ.૩૦ રે ડોળાસાને રાકોવી પુછપરછ કરતા વાહનમાં પાછળ ટુંકા દોરડા થી કુરતાપૂર્વક શ્રાસ દાયક રીતે બાંધી પાણી તથા ધાસચારાની વ્યવસ્થાનફી રાખી. ભેસ નંગ-૨ ને લઈ જતાં પરમીટ તથા ગ્રામપંચાયત નો દાખલો માંગતા ન આપતાં  બંન્નેની સામે આઈ.પી.સી. ૨૭૯-૧૧૪ પશુ પત્યે ઘાતકી  વર્તન અટકાવતાનો કાયદો ૧૯૬૦ની કલમ ૧૧(૧) (ડી.ઈ.સી.એફ) (એચ)મુજબ ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here