ઉનાઃ કેસરિયા ગામે જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયા

0
14
Share
Share

ઉના, તા.૩૦

ઉના પંથકમાં જુગાર-દારૂની બદીબંધ કરવા ઉનાનાં પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીની સુચવાથી હેડકોન્સ્ટેબલ કમલેશભાઈ પીઠીયા, નીલેશ ભાઈ, જગદીશભાઈ ભીયુશાબયુશ્ત, ગોપાસિંહ મેહુલ સિંહ, અભિજીતસિંહ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન કેસરીયાગામની સીમમાં તાળીયાદાદા ડેરી સામે પૈસાની હારજીતનો જુગાર રમતા (૧) કિરણસિંહ દેવુભા વાઘેલા રે ફુલકા (૨) રમણ ડાયામકવાણા (૩) જીણા માલા મકવાણા (૪) ભૂપત બચુભાઈ શીંગાડા (૫) ધીરૂ પુના શીંગડા રે-કેસરીયા તમામને તીનપતિનો જુગારનાં સાહિત્ય સાથે રોકડા રૂપિયા ૩૧ હજાર ૪૧૦ સાથે પકડી પાડયા ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here