ઇપીએફઓના સબસ્ક્રાઇબરને ૮.૫ ટકા વ્યાજ મળતું રહેશે

0
28
Share
Share

પ્રોવિડન્ડ ફંડ ઉપર કોરોનાની અસરઃ બે ટુકડે ખાતામાં જમા કરાશે વ્યાજની ચૂકવણી

ન્યુ દિલ્હી,તા.૯

કર્મચારી ભવિષ્ય નિધિ  (EPFO)ના સબ્સક્રાઇબરને ૮.૫% ના દરથી વ્યાજ મળતું રહેશે, આ EPFO સબ્સક્રાઇબર્સ માટે રાહતના સમાચાર છે.આજે ઈઁર્હ્લં ની સેન્ટ્રલ બોર્ડની મીટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા તબક્કામાં EPFO પોતાના સબ્સક્રાઇબર્સને ૮.૧૫ ટકાના દરથી વ્યાજ ચૂકવશે. બાકી ૦.૩૫ ટકા વ્યાજની ચૂકવણી ડિસેમ્બરમાં કરવામાં આવશે. EPFO સબ્સક્રાઇબર્સને વ્યાજ આપવા માટે પોતાનું ઇક્વિટીમાં રોકાણ વેચશે.

જોકે કર્મચારી ભવિષ્ય નિધિ (EPFO) પર વર્ષ ૨૦૧૯-૨૦ માટે ૮.૫ ટકા વ્યાજ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ અત્યાર સુધી તેને નોટિફાઇ કરવામાં આવ્યું હતું. કારણ કે EPFOપર ૮.૧૫ ટકા રિટર્ન માટે EPFO પાસે ફંડ હતો, પરંતુ બાકીના ૦૩૫ ટકા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ને પોતાનું EPFO વેચવું પડશે, જેનો નિર્ણય આજે થઇ ગયો. પહેલાં CBT માર્ચ જ EPFO હોલ્ડિંગ્સ વેચતી હતી પરંતુ હવે બજારમાં ભારે ઘટાડાના કારને આ યોજનાને રદ કરવામાં આવી. આ પ્રસ્તાવ જૂન સુધી માન્ય હતો, હવે ફરીથી રિન્યૂ કરવામાં આવ્યો.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here