આરોગ્ય કર્મચારી સંઘના બે લીડરની ધરપકડ, એપેડેમિક એક્ટ હેઠળ ગુન્હો થયો દાખલ

0
32
Share
Share

ગાંધીનગર,તા.૨૧

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પડતર માંગ માટે લડી રહેલા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારી સંઘના ૨ લીડરની ધરપકડ કરવામાં આવી છે. બન્ને શખ્સોની સેક્ટર ૨૧ પોલીસે બંનેની ધરપકડ કરી હતી. સરકારની ચેતવણી છતાં હડતાળ યથાવત રાખતાં ધરપકડ કરવામાં આવી હતી.

જેમાં એપેડેમિક એક્ટ હેઠળ પોલીસે ગુનો દાખલ કર્યો છે. પ્રમોશન અને ગ્રેડ-પે સહિતની માંગ સાથે કેટલાંય સમયથી આરોગ્ય કર્મચારી સંઘ વિરોધ કરી રહ્યું છે..કામથી અળગા રહી વિરોધ નોંધાવી રહ્યાં હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here