આજે શિક્ષણકાર, પત્રકાર તખુભાઈ સાડસુરનો જન્મદિવસ

0
27
Share
Share

શિક્ષણકાર, પત્રકાર અને પર્યાવરણ ચિંતક શ્રી તખુભાઈ સાંડસુર આજે૧૧ ઓક્ટોબરના રોજ ૬૦ મો જન્મદિવસ મનાવશે. તખુભાઈ વિવિધ દૈનિકોમાં અલગ અલગ વિષયો પર કોલમ લખે છે.શિક્ષણ, પર્યાવરણ ક્ષેત્રના અનેક સન્માનો તેમને પ્રાપ્ત છે.ભારત ઉપરાંત વિદેશોનો તેઓએ પ્રવાસ કર્યો છે.સંપકે -૯૪૨૭૫૬૦૩૬૬

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here