અવસાન નોંધ

0
12
Share
Share

રાજકોટ : હાલ રાજકોટ (માધાપર) (મૂળ : ગામ નેકનામ) શાન્તાબેન નાગજીભાઈ નડીયાપરા, ઉ.વ.૮૬, તે લક્ષ્મણભાઈના ભાભી, બાવકાભાઈના કાકી, વિજયભાઈ, નીતાબેન, નલીનભાઈના માતૃશ્રી, દિવ્યેશભાઈ, બંસીબેન, દેવાંગના દાદીનું તા.૨૪/૬ ના બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. કોરોના વાઈરસની પરિસ્થિતિને ઘ્યાનમાં રાખી સદગતનું ટેલીફોનીક બેસણું રાખેલ છે. તો સહુને નમ્ર વિનંતી કે ફોનથી ખરખરો કરવો. (ફોન નં.વિજયભાઈ – ૯૯૦૪૧૯૭૦૭૨, નલીનભાઈ – ૯૮૨૫૮૨૮૧૧૭, દિવ્યેશભાઈ – ૮૧૪૦૯૫૬૧૯૬.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here