અવસાન નોંધ

0
20
Share
Share

પુનિત સદ્‌ગુરૂ ભજન મંડળ વાળા….

રાજકોટનાં જયેશભાઈ નથવાણીનાં મોટાભાઈ ધનવંતભાઈનું અવસાન, ગુરૂવારે શ્રઘ્ધાંજલી

રાજકોટ : પુનિત સદ્‌ગુરૂ ભજન મંડળના પ્રમુખ જયેશભાઈ નથવાણી ત્થા મહેન્દ્રભાઈના મોટાભાઈ અને મેહુલભાઈ ત્થા ગૌરવભાઈના પિતાશ્રી ધનવંતભાઈ નથવાણી (ઉ.વ.૭૫) તા.૧૦ ના રોજ શ્રીજીચરણ પામેલ છે. તેમને સભ્યો તથા ભાવિકો દ્વારા શ્રઘ્ધાંજલી અર્પણ કરી, કોરોના મુક્તિ પ્રાર્થના કરી પોતાને ત્યાંથી કલીપ મોકલવાનો કાર્યક્રમ ગુરૂવારે રાત્રે ૯.૩૦ થી ૧૦.૩૦ યોજાશે.

અમદાવાદ : સ્વ.ડો.ધીરજલાલ એન.જોષી અને ચંપાબેન ડી.જોષી (બેટ દ્વારકા)ના પુત્ર પ્રદિપભાઈ ડી.જોષી, નિવૃત ડેવ.ઓફીસર એલ.આઈ.સી. (વિરમગામ)નું અમદાવાદ મુકામે તા.૧૧/૧ ના રોજ અવસાન થયું છે. તેઓ સુરેશભાઈ જોષી (જામનગર), મહેશ્વરી જોષી (લંડન) ભાવનાબેન જોષી (રાજકોટ)ના ભાઈ, રેખાબેનના પતિ, ગીતભાઈના પપ્પા, તેમજ સીમાબેનના સસરા થાય. કુલદિપ અને પૂર્વીના કાકા થાય. સ્વ.નું ટેલીફોનિક બેસણું તા.૧૪/૧ ના ગુરૂવારે બપોરે ૪.૦૦ થી પ.૦૦ તેમના નિવાસસ્થાન ગોદરેજ ગાર્ડન સીટી (અમદાવાદ)માં રાખેલ છે. સુરેશભાઈ – મો.૯૪૨૬૭ ૩૬૪૧૯, ગીતભાઈ (પુત્ર) મો.૯૬૦૧૦૭૧૧૭૧.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here