અવસાન નોંધ

0
23
Share
Share

કોટડાસાંગાણી : હિતેન્દ્રસિંહ દીલુભા ચૌહાણ તે ધર્મેન્દ્રસિંહનાં ભાઈ, કિરીટસિંહ નટુભા, હર્ષદસિંહ નટુભા, રાજેન્દ્રસિંહ જશુભા, ભગીરથસિંહ ધીરૂભાનાં પિતરાઈ ભાઈ અને ધર્મેન્દ્રસિંહ ચૌહાણનાં કાકાનું તા.૨૪ મીએ અવસાન થયું છે. તેમની ઉતરક્રિયા તા.૩૧ ને ગુરૂવારે તેમના નિવાસ સ્થાન ગોકુળ ચોક, કોટડાસાંગાણી ખાતે રાખેલ છે.

રાજકોટ નિવાસી જગદીશ અબોટી બ્રાહ્મણ સ્વ.યુગલકિશોર તુલજાશંકર પાઠક (ઉ.વ.૬૨) તે દિનેશભાઈ તથા અશ્વિનભાઈના નાનાભાઈ તથા ચંદ્રકાંતભાઈ તથા હરેશભાઈના મોટાભાઈ તથા ભાસ્કરભાઈના પિતાશ્રીનું તા.૨૬ ના રોજ સવારે ૪ઃ૩૦ વાગ્યે અવસાન થયું છે. સદ્‌ગતનું બેસણું તા.૩૧ ને ગુરૂવારના રોજ સાંજે ૪ થી ૬, કોરોના મહામારીને કારણે ટેલીફોનિક રાખેલ છે. દિનેશભાઈ – મો.૯૬૩૮૨ ૨૦૮૧૪,અશ્વિનભાઈ – મો.૯૨૨૮૩૬૯૯૦૯, હરેશભાઈ – મો.૯૯૨૫૧૨૮૫૦૩.

જેતપુર : અરૂણભાઈ અમૃતલાલ દોશી (ઉ.વ.૭૪) તે કૃપાબેનનાં પતિ અને સ્વ.શીરીષભાઈ, અશોકભાઈ તથા વિદુલાબેન, જ્યોતીબેન અને રેખાબેનનાં ભાઈનું અવસાન થયું છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here