ઉના : પ્રાંચી નિવાસી ભરતકુમાર અમૃતલાલ ગઢીયા ઉ.વ.૫૦ તે મહેશભાઈનાં નાનાભાઈ અરવિંદભાઈ, અતુલભાઈનાં મોટાભાઈ ત્થા લતાબહેન મોહનલાલ રૂપારેલ (કોડીનાર), દક્ષાબેન નલીનભાઈ સંઘાણી (ઘાંટવડ), ભારતીબેન કિશોરભાઈ ગંગદેવ, મધુબેન શ્યામભાઈ તન્ના (પ્રાંચી)ના ભાઈ તા.૨૭ ના દુઃખદ અવસાન પામેલ છે.
પ્રાચી (પીપળા) ભરતભાઇ અમૃતલાલ ગઢિયા ઉ વ ૫૨ વર્ષ તે મહેશભાઈ, અતુલભાઈ, અરવિંદભાઈ તેમજ લતાબેન મોહનલાલ રુપારેલ (કોડીનાર) તથા દક્ષાબેન નલિનભાઈ સંધાની (ઘટવાડ) તથા ભારતીબેન કિશોરભાઈ ગંગદેવ (ઉના) તથા મધુબેન શ્યામભાઈ તન્ના (પ્રાચી) ના ભાઈ નું દુઃખદ અવસાન તા ૨૭/૧૨/૨૦૨૦ ને રવિવાર ના રોજ થયેલ છે સદગત નું બેસણું તા.૨૮/૧૨/૨૦૨૦ ને સોમવાર ના રોજ પ્રાચી મુકામે શ્રી લોહાણા અતિથિ ભુવન ખાતે સાંજે ૪ થી ૬ ના રોજ રાખેલ છે મો.૯૮૯૮૫૯૯૫૪૬