અવસાન નોંધ

0
17
Share
Share

બગસરા ,છગનલાલ કરશનદાસ સવાણી ઉ .વ ૯૩  તે સ્વ.ઠા નાગજીભાઈ પોલાભાઈ સોમૈયા ના જમાઈ તથા સ્વ.પ્રભુદાસભાઈ,ચીમનભાઈ, કાંતિભાઈ, તથા અશોકભાઈ (વેરાવળ) ના બનેવી  તા.૧૬,૧૦,૨૦૨૦ ને શુક્રવાર ના રોજ શ્રીજી ચરણ પામેલ છે તેની હાલ કોરોના મહામારી ને ધ્યાને લઇ ટેલિફોનિક સાદડી વિઠ્ઠલપુર  મુકામે બપોરે ૪ થી ૬ રાખેલ છે મો. ૯૪૨૬૪૪૩૭૭૧ ચીમનભાઈ મો.૯૭૨૫૮૪૫૦૬૬ અશોકભાઈ મો.૯૩૨૭૮૯૮૯૩૩ કાંતિભાઈ

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here