અવસાન નોંધ

0
39
Share
Share

ઉના : ભગવાનભાઈ અરજણભાઈ બાંભણીયા ઉ.વ.૭૦ તે મહેશભાઈ (અખબારી એજન્ટ પત્રકાર), મનુભાઈ, ભીખાભાઈ, સંજયભાઈ, યોગેશભાઈનાં પિતાશ્રી તા.૨૨/૯ ના ટુંકી બીમારીથી અવસાન પામેલ છે. તેમનું ઉઠમણું, બેસણું તા.૨૪ ગુરૂવારે ટેલીફોનીક મો.૭૨૪૭૨૭૨૯૭૨ ઉપર રાખેલ છે.

દિલગીરી સાથે જણાવવાનું કે સ્વ.ચંદ્રેશભાઇ નારણદાસ દક્ષિણી (ઉ.વ. ૫૮) રાજકોટ સ્વ.તા.૨૩/૦૯/૨૦૨૦ અ.આસો સુદ સાતમને બુધવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે સદગત નું બેસણું   હાલ કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું  ટેલિફોનિક બેસણું તારીખ ૨૪/૦૯/૨૦૨૦ ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે  સ્વ.નારણદાસ રવજીભાઈ દક્ષિણી ના પુત્ર  રાજુભાઇ તથા રેખાબેનના મોટાભાઈ  માધુરીબેનના પતિ  મોહિત,ધવલ,વૈશાલીના પિતાશ્રી તથા દર્શનના અદા રાજુભાઇ – ૯૪૨૬૮ ૧૬૪૯૬‘‘ મોહિત  – ૮૫૩૦૬ ૦૯૦૮૭‘‘ ધવલ  – ૯૭૨૬૭ ૮૪૮૭૭ ‘‘ દેવેન્દ્રકુમાર – ૯૮૨૫૨ ૧૦૬૪૪

 

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here