અવસાન નોંધ

0
13
Share
Share

રાજકોટ : રાજકોટ નિવાસી જગદીશ અબોટી બ્રાહ્મણ પિનાકીનભાઇ (એલ.આઇ.સી. અધિકારી-અમરેલી) તે જયંતીભાઇ કે. પંડયાના પુત્ર, ધર્મેશભાઇ (ફુલછાબ) અને પંકજભાઇના નાનાભાઇ, માધવના પિતાશ્રી તે અમરેલીવાળા સ્વ. રમેશચંદ્ર ડી. ભટ્ટના જમાઇનું તા. ૧૪મીએ અવસાન થયુ છે. સદગતનું ટેલીફોનિક બેસણું તા. ૧૭ ને ગુરૂવારે સાંજે ૪ થી ૬ વચ્ચે રાખેલ છે. ધર્મેશભાઇ પંડયા – ૯૮૯૮૦ ૪૨૨૩૪, પંકજભાઇ પંડયા – ૮૧૬૦૪ ૦૧૧૧૦, માધવ પંડયા – ૯૪૮૪૬ ૭૯૫૧૦

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here