અવસાન નોંધ

0
17
Share
Share

ઉનાઃ સિમ્બર સમવાય બ્રાહ્મણ દેવકૃષ્ણ ભીખાલાલ જોશી (ઉ.વ.૭૧)તે હિનાબેન જગદીશ કુમાર અધ્વર્યુ (બ્રાહ્મણ સાગીર) ધર્મેશભાઈ, વિશ્વાસ (વિશાલ) ભાઈના પિતાશ્રી તથા સ્વ.લલીતભાઈ,ધીરજલાલ (ગીરગઢડા) અશોકભાઈ (ઉના) સ્વ.પુષ્પાબેન હરીલાલ મહેતા (પ્રાંચી) લતાબેન મહેન્દ્રકુમાર જોશી (ભાવનગર)નાભાઈ તથા સ્વ. કુંવરજીભાઈ કાનજીભાઈ જોશી (વડવીવાળા હાલ મુંબઈ)ના જમાઈ તા.૧૪/૯ના કૈલાસવાસી થયા છે. ટેલિફોનીક બેસણું સાદડી ૧૮/૯ને શુક્રવાર બપોરના ૩ થી ૬ ગુરૂદત્ત નિવાસ કૃષ્ણનગર સોસાયટી પારસ સોસાયટી સામે ઉના મો.૯૮૭૯૮૭૫૦૩૮ (ધર્મેશભાઈ) ૯૫૫૮૦૦૧૪૩ વિશાલભાઈ.

જસદણઃ પટેલ રાઘવભાઈ ભીખાભાઈ હીરપરા (ઉ.વ.૭૭) તે બટુકભાઈ (વિપુલભાઈના પિતા રોહીતભાઈના બાપુજીનું તા. ૧૫ને મંગળવારના રોજ નિધન થયેલ છે. સદ્દગતનું ટેલિફોનીક બેસણું મો.૯૮૭૯૬૯૭૨૨૮ બટુકભાઈ મો.૮૭૫૮૦૦૯૦૦૪, પરેશભાઈ મો.૯૯૨૫૯૪૦૦૦૪ રાજેશભાઈ મો.૮૧૪૦૪૦૪૨૯૧ ઉપર રાખવામાં આવેલ છે.

રાજકોટ : રાજકોટ નિવાસી જગદીશગીરી અબોટી બ્રાહ્મણ તે જયંતીભાઈ કે.પંડયાનાં પુત્ર તેમજ ધર્મેશભાઈ અને પંકજભાઈના નાનાભાઈ અને માધવના પિતાશ્રી સ્વ.પિનાકીન જે.પંડયા ઉ.વ.૫૨ (એલઆઈસીનાં ડીઓ) અમરેલીનું દુઃખદ અવસાન આજરોજ તા.૧૪ ના રોજ થયેલ છે. તેઓ અમરેલી નિવાસી સ્વ.રમેશચન્દ્ર ડી.ભટ્ટના જમાઈ થાય જેમનું ટેલિફોનિક બેસણું ગુરુવારના રોજ તા.૧૭ ના રોજ રાખેલ છે. ધર્મેશભાઈ જે.પંડયા, પંકજ જે.પંડયા, માધવ પી.પંડયા, અતુલભાઈ રમેશચન્દ્ર ભટ્ટ ૯૨૬૫૦૫૧૭૨૫.

રાજકોટ : મોચી ચમનલાલ ગોપાલજીભાઈ ચૌહાણ (એસ.બી.આઈ. વાળા) તે હિતેષના પપ્પા અને દામજીભાઈ (એસ.બી.આઈ. વાળા) નારણભાઈ કાનજીભાઈના નાનાભાઈ તા.૧૫ મંગળવારના રોજ અવસાન થયેલ છે. જેઓનુ ટેલિફોનીક બેસણું તા.૧૭મીએ સાંજના ૪ થી ૬ રાખેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here