અવસાન નોંધ

0
23
Share
Share

ઉના : સિમ્બર સમવાય ઔદિચ્ય બ્રાહ્મણ હેમેન્દ્રભાઇ અમૃતલાલ દેસાઇ (ઉ.વ. ૬૩) (ઉના તાલુકા બ્રાહ્મ કર્મચારી મંડળનાં પૂર્વ પ્રમુખ) તે સ્વ. અમૃતલાલ માવજીભાઇ દેસાઇનાં પુત્ર સ્વ. નવીનભાઇ (જુનાગઢ), રમેશભાઇ (રાજકોટ), સ્વ. વીણાબેન કેશવલાલ જોશી (પાલીતાણા/વડોદરા), ચંપાબેન ચંદ્રકાન્નતભાઇ જોષી (અમદાવાદ), શોભનાબેન ભુપતરાય ઠાકર (ઉના), સુધાબેન દેસાઇ (ઉના), ના ભાઇ ત્થા સ્વ. રાજેશભાઇ નવિનચંદ્ર દેસાઇના કાકા ત્થા ગૌમતરાય મોહનલાલ પંડયા (રાજુલા)ના જમાઇ તા. ૧૦/૮/૨૦૨૦ નાં કૈલાસવાસી થયા છે. તેમનું ટેલીફોનીક બેસણું સાદડી તા. ૧૪/૯ને સોમવારે બપોરે ૩ થી ૬ રમેશભાઇ (૯૧૦૬૬ ૩૯૦૫૮), વંદનાબેન (૯૮૯૮૫૯૬૪૮૪) ઉપર રાખેલ છે.

ઉના : ભાવનગર નિવાસી સનતભાઇ મનસુખલાલ જાની (ઉ.વ. પપ) તે દર્શનાબેનનાં પતિ ત્થા સ્નેહલબેન સાગરભાઇ જાની (ઉના), સોહમના પિતાશ્રી ત્થા સ્વ. બળવંતભાઇ, મહેશભાઇ, હસમુખભાઇ, પ્રતાપરાય, દિલીપભાઇ, ભાસ્કરભાઇ, માલતીબેન, નિરંજનભાઇ બધેકા, કિરણબેન હર્ષદરાય ભટ્ટ, ચેતનાબેન રાજેન્દ્રકુમાર દવે, પીનાબેન ભવ્યાંગકુમાર ભટ્ટના નાનાભાઇ ત્થા નિમિષાબેન કમલેશભાઇ જાની (ઉના)નાં વેવાઇ તા. ૧૧/૯/૨૦નાં ભાવનગર મુકામે અવસાન પામેલ છે. તેમની ટેલીફોનીક સાદડી ૧૪/૯/૨૦ને સોમવારે ૯૯૭૪૧૧૩૮૬૭ (સોહમ), ૮૧૪૦૫૨૯૧૧૨ (સાગર) સાંજે ૪ થી ૬ રાખેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here