અવસાન નોંધ

0
20
Share
Share

કોડીનાર : ઉનાવાળા છારીયા ઉનેવાળ બ્રાહ્મણ સુધીરભાઈ ગજાનંદ જોષી ઉ.વ.૫૧ તે નવીનભાઈ તથા અક્ષયભાઈ જોષીના ભાઈ તેમજ કિર્તિભાઈ પુરોહિત વેરાવળ, મુકુંદભાઈ જાની ડોળાસા તથા મધુભાઈ પંડયા હિંમતનગરના સાળાનુ તા.૩૧/૮ ના રોજ અવસાન થયું છે.

કોડીનાર : સમજુબેન (હજુમાં) ચીનાભાઈ વંશ ઉ.વ.૯૫ તે ગોવીંદભાઈ તથા કરશનભાઈ વંશના માતૃશ્રી તેમજ ભાવેશભાઈ, અક્ષય, સચીન હાદિર્કના દાદીમાંનુ તા.૩૧/૮ ના રોજ અવસાન થયું છે. તેનું બેસણું તા.૩/૯ ને ગુરૂવારે ગાયત્રી મંદિરનાં હોલમાં રાખેલ છે.

ઉના : તાલાળા ગીર નિવાસી નવીનચંદ્ર છગનલાલ દેવાણી ઉ.વ.૬૨ તે સતીશભાઈ, ચાંદનીબેનના પિતાશ્રી, મીતલબેન યોગેશભાઈ કાનાબાર, આરતીબેન હિતેશભાઈ તન્ના, નયનાબેન ભાવીનભાઈ સંગાણીના સસરા તા.૩૧ ના તાલાળા ગીર ખાતે અવસાન પામેલ છે.

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here