અવસાન નોંધ

0
30
Share
Share

ધારીઃ ધારી ચોરાપાશેરીના રહીશ મોટાભાઈ-ભરવાડ કાજલબેન મુળાભાઈ સાનિયા ( ઉ.વ. ૨૪ ) તે મુળાભાઈ કાળુભાઈ સાનિયા +૯૧ ૯૯૦૯૨ ૧૯૯૮૮ ( ચાવાળા )ના પુત્રી તથા યોગેશભાઈના મોટાબેનનું તારીખ : ૧૮ / ૦૮ / ૨૦૨૦ /- મંગળવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

બાબરા – દલપતભાઈ કાનજીભાઈ બગથળીયા ઉવ.૬૫ તેઓ લખમણભાઈ ના ભાઈ,તથા હરેશભાઇ, યકીનભાઈ ના પિતા નું તા.૧૭ ના અવસાન થયું છે તેમનું બેસણું તા.૨૦ તેમના નિવાસસ્થાને તેમજ ટેલિફોનિક બેસણું આવકાર્ય હોવાનું જણાવ્યું છે

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here