અવસાનનોંધ

0
18
Share
Share

જસદણમાં શેખ હુશેનભાઈ ભારમલનું નિધન : ટેલીફોનિક જિયારત બેસણું
જસદણ : દાઉદી વ્હોરા શેખ હુશેનભાઈ અકબરઅલી ભારમલ (ઉ.વ.૯૬) તે મર્હુમ અબ્બાસભાઈ, મર્હુમ નુરૂદીનભાઈ, મર્હુમ ઝેહરાબેન તથા આબીદભાઈ (ચેન્નાઈ) સારાબેન (બાંગ્લાદેશ) બાનુંબેન, સફીયાબેન (જસદણ)ના મોટાભાઈ મુરતુઝાભાઈ, મુસ્તુફાભાઈ, (અકબરી સ્ટોર્સ જસદણ)ના પિતા તા.૨૧ નવેમ્બરને શનિવારના રોજ જસદણ મુકામે વફાત થયા છે. વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ સરકારી ગાઈડલાઈન મુજબ જિયારત અને બેસણું ફક્ત ટેલીફોનિક રાખેલ છે. શોક સંદેશા માટે મુરતુઝાભાઈ મો.૯૯૨૪૨૯૮૨૫૨, મુસ્તફાભાઈ મો.૯૧૭૩૦૦૪૦૫૨ ઉપરના મો.નંબર પર સંદેશો પાઠવવો.
ધારી તાલુકાના દલખાણીયા ગામના રહીશ લેઉવા-પટેલ શારદાબેન કાનજીભાઈ હિરપરા ( ઉ.વ. ૭૦ ) તે કાનજીભાઈ ખોડાભાઈ હિરપરા +૯૧ ૮૨૦૦૨ ૭૨૩૯૫ ના ધર્મપત્ની તથા ભીખુભાઈ +૯૧ ૯૪૨૯૧ ૩૯૬૭૮ તથા વિપુલભાઈ +૯૧ ૯૪૨૭૭ ૪૨૪૧૫ ના માતુશ્રીનું તારીખ : ૧૮ / ૧૧ / ૨૦૨૦ /- બુધવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
ધારી નવીવસાહતના રહીશ લેઉવા-પટેલ કાશીબેન બાબુભાઈ વૈષ્ણવ ( ઉ.વ. ૮૦ ) તે મનસુખભાઈ +૯૧ ૯૪૨૭૨ ૩૧૪૨૯ ( કંડકટર એસ.ટી.ડેપો – ધારી ) તથા કિરીટભાઈ +૯૧ ૯૬૮૭૨ ૨૪૦૧૩ ( સુરત )ના માતુશ્રીનું તારીખ : ૨૧ / ૧૧ / ૨૦૨૦ /- શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે.
માંગરોળઃ સ્વ.વર્ષાબેન રમેશચંદ્ર શિંગાળા (ઉમર વર્ષ ૬૬) જે માંગરોળ વાળા હાલ રાજકોટ રહેવાસી, તે વિશાલભાઈ (ઙૠટઈક), બેલાબેન તથા મિત્તલબેન (ટમીબેન)ના માતુશ્રી તેમજ પીન્ટુ કુમાર જનકભાઈ કાનાબાર (ધાંગધ્રા)ના સાસુ તારીખ ૧૯-૧૧-૨૦૨૦ના રોજ શ્રીજી ચરણ પામ્યા છે, હાલના સંજોગોને ધ્યાનમાં લઇ ટેલિફોનિક ઉઠમણું તારીખ ૨૩-૧૧-૨૦૨૦ સોમવાર ના રોજ સાંજે ૪ થી ૬ દરમિયાન રાખેલ છે..વિશાલભાઈ – ૯૯૭૯૨૮૯૮૯૫પિયુષભાઈ – ૯૭૭૩૦૨૫૭૧૩

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here