અવસાનનોંધ

0
17
Share
Share

રાજકોટ : મૂળ જસદણ નિવાસી અને હાલ રાજકોટ રહેતા સ્વ.મણીબેન ઓધવજીભાઈ મહેતા (ઉ.વ.૯૬) તે સ્વ.ઓધવજીભાઈ દામજીભાઈ મહેતાના ધર્મપત્ની, ભરતભાઈ, સ્વ.મહેશભાઈ, જગદીશભાઈ, રમાબેન હરિલાલ સાઉં અને કૈલાશબેન સતીષકુમાર જોશી (લંડન) ના માતૃશ્રીનું તા.૧૯ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમનું ટેલીફોનિક બેસણું તા.૨૩ ના રોજ સાંજના ૪ થી ૫ વાગ્યા સુધી તેમના નિવાસસ્થાન રેસકોર્ષ પાર્ક, બ્લોક નં.૪, ફલેટ નં.૩૦૧, એરપોર્ટ રોડ, રાજકોટ (મો.નં.૯૬૮૭૪ ૮૬૯૭૬, ૯૮૨૪૦૪૨૩૦૧, ૯૩૨૮૪૪૦૨૦૭) ખાતે રાખવામાં આવેલ છે.

ઉના : વોરા સતારભાઈ લતીફજીભાઈ ઉ.વ.૭૪ (રોયલ મેડીકલ સ્ટોર્સ ઉના વાળા) તે મરહુમ વલીજીભાઈ, મરહુમ યુસુફભાઈ, ઈબ્રાહીમભાઈનાં ભાઈ ત્થા અલ્તાફભાઈ, સાજીદભાઈ, ડોકટર સીરાજભાઈનાં મોટાબાપુજી તા.૧૬/૧૧ ના અવસાન પામેલ છે. તેમનું ટેલીફોનીક બેસણું અલ્તાફભાઈ મો.૯૪૨૬૨૨૫૫૬૬ રાખેલ છે.

જેતલસર : સ્વ. મેપાભાઇ સોલંકીના પુત્ર અનિલભાઈ(ઉ.વ.૬૨) તે સ્વ.મનજીભાઇ(રેલવે), ભરતભાઈ, દીપકભાઈના ભાઈ, કલ્પેશ અને કમલેશના પિતા તા.૨૦ ના રોજ અવસાન પામ્યા છે.

જેતપુર : સ્વ.ભાઈલાલભાઈ હંસરાજભાઇ મેર ના ધર્મપત્ની ગં.સ્વ મુકતાબેન ભાઈલાલભાઈ મેર ( ઉ. ૯૩ ) તે પ્રિતમ લાલ , હરકાંતભાઈ, શિરીષભાઈ, અશોકભાઈ, મુકેશભાઈ, નવનીતભાઈ તથા સ્વ. કેતનભાઈ અને પુષ્પાબેન જોગી, કિરણબેન પડિયા તથા જ્યોતિબેન યોગી ના માતૃશ્રી

તે જેઠાલાલ અમરશી ભાઈ ગરાચ ( ગોંડલ વાળા )ના દીકરી તે સ્વ.છગનલાલ જેઠાલાલ અને  રસિકભાઈ જેઠાલાલ ( મુંબઈ ) ના બેન તા. ૨૦/૧૧/૨૦ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.તેમનું ટેલીફોનીક બેસણું તા. ૨૧/૧૧/૨૦૨૦ ના શનિવાર ના સાંજે ૪ થી ૬ રાખેલ છે.પ્રિતમલાલ : ૯૩૭૫૫૩૭૦૩૭હરકાંતભાઇ : ૯૮૨૫૦૨૧૬૨૦શિરીષભાઈ : ૯૪૨૬૩૯૯૯૧૪અશોકભાઈ : ૯૪૨૮૨૨૮૦૪૯મુકેશભાઈ :  ૯૮૨૪૨૩૩૮૯૦નવનીતભાઈ : ૯૮૯૮૨૧૭૦૭૩દિપકભાઈ ગરાચ : ૯૫૧૨૬૬૦૩૭૨ રસિકભાઈ ગરાચ : ૯૮૨૧૧૧૫૫૯૩

 

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here