અર્નબ ગોસ્વામીનાં સમર્થનમાં વિ.હિ.પ. જૂનાગઢે ઝુકાવ્યું

0
16
Share
Share

મહારાષ્ટ્ર સરકાર-પોલીસ દ્વારા ભરવામાં આવેલ પગલા સામે સંસ્થાએ દર્શાવ્યો વિરોધ

ગીરગઢડા, તા.૧૨

તાજેતરમાં રિપબ્લિકન ટી.વી.ના પત્રકાર અર્નબ ગોસ્વામી વિરૂઘ્ધ એક મૃતક વ્યક્તિની નોંધના આધારે મહારાષ્ટ્ર પોલીસ દ્વારા કરવામાં આવેલ અવ્યવહારૂ વર્તન સંદર્ભે જૂનાગઢ વિશ્વ હિન્દુ પરીષદના આગેવાનો આ કૃત્યને કટોકટી કાળ સમાન ગણાવી દેશના ચોથા આધારસ્તંભને નબળો પાડવાની થઈ રહેલ કામગીરી સાથે સરખાવી અર્નબ સાથે થયેલા વ્યવહારને વખોડી કાઢી વિરોધ દર્શાવી રહેલ છે.

અર્નબ વિરૂઘ્ધ થયેલ કામગીરીને આપણા બંધારણમાં અપાયેલ અભિવ્યક્તિની આઝાદી પર તરાપ સાથે જૂનાગઢ વિહિપના આગેવાનો હિરેન રૂપારેલીયા, ભરત ભીંડે વિગેરેએ સરખાવેલ છે.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here