અમરેલી નું ગૌરવ ભાર્ગવ ખત્રી‘‘

0
17
Share
Share

અમરેલી તા.૨૦

પહેલી નજર ના કોઈ શાળા માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જેવો લાગતો આ છોકરો એટલે અમારો નાનો ભાઇ અને ડો.કલામ ઇનોવેટિવ વર્ક પરિવાર નો સભ્ય ભાર્ગવ ખત્રી. ભાર્ગવે ખૂબ નાની ઉંમરમાં તેમની અદભૂત ફોટોગ્રાફી કૌશલ્ય ના લીધે તાજેતર માં રીલીઝ થયેલી ફિલ્મ ુીદફતફસિફિ માં પોતાની ફોટોગ્રાફી કૌશલ્ય નો અદભુત પરિચય આપ્યો છે. આ ફિલ્મ ના ડ્રોન શૂટિંગ ના અદ્ભુત દૃશ્યો નું શૂટિંગ ભાર્ગવ ખત્રી દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મ ના અભિનેતા હર્ષલ માંકડ અને યુવા સરકાર ની સમગ્ર ટીમ દ્વારા ભાર્ગવ ખત્રી ની પ્રતિભા અને શ્રેષ્ઠ કાર્ય માટે તેમને અભિનંદન આપવામાં આવ્યા છે.

ત્યારે ડો. કલામ ઇનોવેટિવ વર્ક અમરેલી ની ટીમ અને સમગ્ર અમરેલી વતી આ યુવા પ્રતિભા ને શુભેચ્છાઓ સાથે અભિનંદન

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here