અમરેલી જીલ્લા ભાજપ સ્નેહમિલન સમારોહમાં ધારીના અગ્રણીઓ ઉપસ્થિત રહયા

0
19
Share
Share

ધારી તા. ૧પ

અમરેલી જિલ્લા ભાજપના સ્નેહમિલન સમારોહમાં ધારી તાલુકાના ભાજપના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહયા જેમાં ધારાસભ્ય જે.વી. કાકડીયા, માર્કેટીંગયાર્ડના ચેરમેન અને પુર્વધારાસભ્ય મનસુખભાઇ ભુવા, ગ્રામપંચાયત બાંધકામ સમિતિના ચેરમેન જયદિપભાઇ બસીયા, પુર્વપ્રમુખ અતુલભાઇ કાનાણી, મહામંત્રી અશ્વિનભાઇ કુંજડીયા ભાજપ અગ્રણી મુગેશભાઇ કોટડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહયા હતા.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here