અમરેલીઃ શેત્રુંજી નદીમાંથી રેતી ચોરી કરતાં ટ્રેકટર સાથે બે ઝડપાયા

0
8
Share
Share

અમરેલી, તા.૧૫

અમરેલીમાં રહેતા અને ડ્રાઈવીંગનો ધંધો કરતા હરેશભાઈ શંભુભાઈ બાંભરોલીયા તથા ભુપતભાઈ કાળુભાઈ રાઠોડે પોતાના હવાલાવાળા ટ્રેકટરમાં ગોખરવાળાના મોટા પુલ પાસેથી શેત્રુંજી નદીનાં પટ્ટમાંથી વગર પાસ પરમીટે કે લીઝ વગર ખોદકામ કરી આશરે ૬ ટન રેતી ટ્રેકટરમાં ભરીને નીકળતા અમરેલી એસઓજી પોલીસે અમરેલી નજીક સાવરકુંડલા રોડ ઉપર આવેલ હીરાનગર પાસેથી બન્નેને ટ્રેકટર-ટ્રોલી તથા રેતી મળી રુા. ૩.પ૩ લાખનાં મુદામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

 

Share
Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here